બધાં કામ
નર્મદા પીવાના પાણી યોજનાના સરકારી બિલની ૧૦૦% ચુકવણી (૨૦૨૪ & ૨૦૨૬)
જળ સંચય, ડેમ અને પીવાનું પાણી

નર્મદા પીવાના પાણી યોજનાના સરકારી બિલની ૧૦૦% ચુકવણી (૨૦૨૪ & ૨૦૨૬)

₹ ૬,૯૬,૫૭૦ (૬.૯૭ લાખ)

ખર્ચ₹ ૬,૯૬,૫૭૦ (૬.૯૭ લાખ)
નાણાં સ્ત્રોતપંચાયત ભંડોળ
સ્થળસમગ્ર શિશાંગ ગામ
સમયગાળો૨૦૨૨ - ૨૦૨૬

પૂર્ણ થયેલ વિકાસકામ

જમીન પર થયેલો ફેરફાર

નર્મદા યોજના હેઠળ ગામમાં ૨૪ કલાક અવિરત શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે પંચાયત દ્વારા ૦૬/૦૬/૨૦૨૪ ના રોજ રૂ. ૩,૯૨,૫૭૦ તથા ૨૯/૧૦/૨૦૨૬ ના રોજ રૂ. ૩,૦૪,૦૦૦ મળીને કુલ રૂ. ૬,૯૬,૫૭૦ ની સરકારી બિલની ૧૦૦% પારદર્શક ચૂકવણી કરવામાં આવી.

ગામના દરેક ઘર સુધી અવિરત પાણીનો પ્રવાહ

૬ ફોટો

ફોટો પુરાવા

મંજૂરી પત્ર અને લોકાર્પણ તારીખ

અસલ દસ્તાવેજ મળ્યા પછી અહીં પ્રકાશિત થશે.

જળ સંચય, ડેમ અને પીવાનું પાણી

આ કામ શેર કરો