ફોટો ટૂંક સમયમાં

જળ સંચય, ડેમ અને પીવાનું પાણી
દરગાહ પાસે મોટો કોઝવે બ્રિજ નિર્માણ
₹ ૮,૫૦,૦૦૦ (૮.૫૦ લાખ)
ખર્ચ₹ ૮,૫૦,૦૦૦ (૮.૫૦ લાખ)
નાણાં સ્ત્રોતસરકારી ગ્રાન્ટ (₹ ૪.૫ લાખ) + સ્થાનિક લોકફાળો (₹ ૪.૦ લાખ)
સ્થળદરગાહ પાસે, શિશાંગ
સમયગાળો૨૦૨૨ - ૨૦૨૬
પૂર્ણ થયેલ વિકાસકામ
જમીન પર થયેલો ફેરફાર
ચોમાસામાં વોકળામાં પાણી આવવાથી ખેતરો અને માર્ગનો સંપર્ક કપાઈ જતો હતો. રૂ. ૮.૫૦ લાખના ખર્ચે (રૂ. ૪.૫ લાખ સરકારી ગ્રાન્ટ + રૂ. ૪.૦ લાખ સ્થાનિક લોકફાળો) મજબૂત આરસીસી કોઝવે બનાવી ખેડૂતો અને વાહનચાલકોની કાયમી મુશ્કેલી દૂર કરી.
ચોમાસામાં પણ અવિરત સલામત પરિવહન
૧ ફોટો
ફોટો પુરાવા
મંજૂરી પત્ર અને લોકાર્પણ તારીખ
અસલ દસ્તાવેજ મળ્યા પછી અહીં પ્રકાશિત થશે.
જળ સંચય, ડેમ અને પીવાનું પાણી
આ જ ક્ષેત્રનાં બીજાં કામ



₹ ૫,૧૫,૦૦૦ (૫.૧૫ લાખ)
સાર્વજનિક સ્નાન ઘાટ, આર.સી.સી. રક્ષણાત્મક દિવાલ અને જાહેર શૌચાલય-મુતરડી
વિગત જુઓ


ફોટો ટૂંક સમયમાં
ફોટો ટૂંક સમયમાં