ફોટો ટૂંક સમયમાં

જળ સંચય, ડેમ અને પીવાનું પાણી
સતીમાંના મંદિર પાસે નવો ચેકડેમ
₹ ૧૨,૦૦,૦૦૦ (૧૨ લાખ)
ખર્ચ₹ ૧૨,૦૦,૦૦૦ (૧૨ લાખ)
નાણાં સ્ત્રોતસરકારી ગ્રાન્ટ અને સિંચાઈ યોજના
સ્થળસતીમાંના મંદિર પાસે, શિશાંગ
સમયગાળો૨૦૨૨ - ૨૦૨૬
પૂર્ણ થયેલ વિકાસકામ
જમીન પર થયેલો ફેરફાર
ચોમાસાના વહી જતા અમૂલ્ય વરસાદી પાણીને રોકીને ગામના ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા અને ખેડૂતોના કૂવા-બોરમાં પાણી રિચાર્જ કરવા રૂ. ૧૨ લાખના ખર્ચે વિશાળ ચેકડેમનું સફળ નિર્માણ.
લાખો લિટર જળસંગ્રહ અને ખેડૂતોના બોર રિચાર્જ
૫ ફોટો
ફોટો પુરાવા
મંજૂરી પત્ર અને લોકાર્પણ તારીખ
અસલ દસ્તાવેજ મળ્યા પછી અહીં પ્રકાશિત થશે.
જળ સંચય, ડેમ અને પીવાનું પાણી
આ જ ક્ષેત્રનાં બીજાં કામ


₹ ૫,૧૫,૦૦૦ (૫.૧૫ લાખ)
સાર્વજનિક સ્નાન ઘાટ, આર.સી.સી. રક્ષણાત્મક દિવાલ અને જાહેર શૌચાલય-મુતરડી
વિગત જુઓ



ફોટો ટૂંક સમયમાં
ફોટો ટૂંક સમયમાં