બધાં કામ
ઘન કચરા કલેક્શન માટે હાઇડ્રોલિક ઇ-રીક્ષા
સ્વચ્છતા અને આરોગ્ય સુવિધા

ઘન કચરા કલેક્શન માટે હાઇડ્રોલિક ઇ-રીક્ષા

₹ ૧,૪૦,૦૦૦ (૧.૪૦ લાખ)

ખર્ચ₹ ૧,૪૦,૦૦૦ (૧.૪૦ લાખ)
નાણાં સ્ત્રોતસ્વચ્છ ભારત મિશન / પંચાયત
સ્થળસમગ્ર શિશાંગ ગામ
સમયગાળો૨૦૨૨ - ૨૦૨૬

પૂર્ણ થયેલ વિકાસકામ

જમીન પર થયેલો ફેરફાર

ગામની શેરીએ-શેરીએ અને ઘરે-ઘરે જઈને સૂકો-ભીનો કચરો એકત્ર કરવા રૂ. ૧.૪૦ લાખના ખર્ચે હાઇડ્રોલિક કચરા રીક્ષા વસાવી, જેથી ગામનું વાતાવરણ કચરામુક્ત બન્યું.

દરરોજ ઘરે-ઘરેથી કચરો ઉપાડી વૈજ્ઞાનિક નિકાલ

૨ ફોટો

ફોટો પુરાવા

મંજૂરી પત્ર અને લોકાર્પણ તારીખ

અસલ દસ્તાવેજ મળ્યા પછી અહીં પ્રકાશિત થશે.

સ્વચ્છતા અને આરોગ્ય સુવિધા

આ કામ શેર કરો