બધાં કામ
ગામની સફાઈ અને માળખાકીય કામો માટે નવું ટ્રેક્ટર
સ્વચ્છતા અને આરોગ્ય સુવિધા

ગામની સફાઈ અને માળખાકીય કામો માટે નવું ટ્રેક્ટર

₹ ૩,૪૦,૦૦૦ (૩.૪૦ લાખ)

ખર્ચ₹ ૩,૪૦,૦૦૦ (૩.૪૦ લાખ)
નાણાં સ્ત્રોતપંચાયત / સ્વચ્છ ભારત મિશન
સ્થળસમગ્ર શિશાંગ ગામ
સમયગાળો૨૦૨૨ - ૨૦૨૬

પૂર્ણ થયેલ વિકાસકામ

જમીન પર થયેલો ફેરફાર

ગામમાં કચરા નિકાલ, માટીકામ, પાઇપલાઇન અને આપાતકાલીન જરૂરિયાતો માટે પંચાયત દ્વારા રૂ. ૩.૪૦ લાખના ખર્ચે નવું ટ્રેક્ટર વસાવવામાં આવ્યું, જેનાથી ગામ સ્વનિર્ભર બન્યું.

ગામની કાયમી સફાઈ અને વિકાસકામો માટે સ્વનિર્ભર સાધન

૨ ફોટો

ફોટો પુરાવા

મંજૂરી પત્ર અને લોકાર્પણ તારીખ

અસલ દસ્તાવેજ મળ્યા પછી અહીં પ્રકાશિત થશે.

સ્વચ્છતા અને આરોગ્ય સુવિધા

આ કામ શેર કરો