બધાં કામ
શિક્ષણ અને બાળ વિકાસ

શાળા પાસે નવો બોરવેલ

₹ ૧,૨૫,૦૦૦ (૧.૨૫ લાખ)

ખર્ચ₹ ૧,૨૫,૦૦૦ (૧.૨૫ લાખ)
નાણાં સ્ત્રોતસરકારી ગ્રાન્ટ / પંચાયત
સ્થળપ્રાથમિક શાળા પાસે
સમયગાળો૨૦૨૨ - ૨૦૨૬

પૂર્ણ થયેલ વિકાસકામ

જમીન પર થયેલો ફેરફાર

શાળાના બાળકો માટે શુદ્ધ પીવાનું પાણી અને મધ્યાહન ભોજન તથા બગીચા માટે ૨૪ કલાક અવિરત પાણી ઉપલબ્ધ બને તે હેતુથી નવો બોરવેલ બનાવવામાં આવ્યો.

૦ ફોટો

ફોટો પુરાવા

ફોટો ટૂંક સમયમાં

આ કામના સ્થળ ફોટો ટૂંક સમયમાં ઉમેરાશે.

મંજૂરી પત્ર અને લોકાર્પણ તારીખ

અસલ દસ્તાવેજ મળ્યા પછી અહીં પ્રકાશિત થશે.

શિક્ષણ અને બાળ વિકાસ

આ કામ શેર કરો