

શિક્ષણ અને બાળ વિકાસ
મધ્યાહન ભોજન શેડ (શાળા પરિસર)
₹ ૩,૦૦,૦૦૦ (૩.૦૦ લાખ)
ખર્ચ₹ ૩,૦૦,૦૦૦ (૩.૦૦ લાખ)
નાણાં સ્ત્રોતસરકારી ગ્રાન્ટ
સ્થળપ્રાથમિક શાળા પરિસર
સમયગાળો૨૦૨૨ - ૨૦૨૬
પૂર્ણ થયેલ વિકાસકામ
જમીન પર થયેલો ફેરફાર
બાળકો આકરા તડકા કે ચોમાસામાં પણ સ્વચ્છ અને સુવિધાજનક વાતાવરણમાં સન્માનભેર બેસીને ગરમ મધ્યાહન ભોજન લઈ શકે તે માટે કાયમી ડાઇનિંગ શેડનું નિર્માણ. શાળા માટે નવું મધ્યાહન ભોજન રસોડું પણ મંજૂર (પાસ) થયેલ છે.
બધા વિદ્યાર્થીઓ માટે સ્વચ્છ ડાઇનિંગ સુવિધા
૧ ફોટો
ફોટો પુરાવા
મંજૂરી પત્ર અને લોકાર્પણ તારીખ
અસલ દસ્તાવેજ મળ્યા પછી અહીં પ્રકાશિત થશે.
શિક્ષણ અને બાળ વિકાસ
આ જ ક્ષેત્રનાં બીજાં કામ





ફોટો ટૂંક સમયમાં

