

આધુનિક પંચાયત અને ઈ-વહીવટ
પંચાયત કચેરીમાં નવો કોમ્પ્યુટર સેટ & IT સાધનો
₹ ૧,૨૫,૦૦૦ (૧.૨૫ લાખ)
ખર્ચ₹ ૧,૨૫,૦૦૦ (૧.૨૫ લાખ)
નાણાં સ્ત્રોતપંચાયત ભંડોળ
સ્થળગ્રામ પંચાયત ભવન
સમયગાળો૨૦૨૨ - ૨૦૨૬
પૂર્ણ થયેલ વિકાસકામ
જમીન પર થયેલો ફેરફાર
ગામજનોને ૭/૧૨, ૮-અ, આવકના દાખલા, જાતિના દાખલા, જન્મ-મરણ નોંધણી તાત્કાલિક મળે તે માટે હાઈ-સ્પીડ કોમ્પ્યુટર સેટ, પ્રિન્ટર અને ડિજિટલ સેટઅપ વસાવ્યું.
ગામમાં જ ડિજિટલ સેવાઓ — તાલુકે ધક્કા ખાવામાંથી મુક્તિ
૧ ફોટો
ફોટો પુરાવા
મંજૂરી પત્ર અને લોકાર્પણ તારીખ
અસલ દસ્તાવેજ મળ્યા પછી અહીં પ્રકાશિત થશે.
આધુનિક પંચાયત અને ઈ-વહીવટ
આ જ ક્ષેત્રનાં બીજાં કામ



ફોટો ટૂંક સમયમાં
ફોટો ટૂંક સમયમાં
₹ ૨,૦૦,૦૦૦ (૨.૦૦ લાખ)
જૂની પંચાયત, જૂની સમાજવાડી, રિલાયન્સ અને ગૌશાળાના વંડાનું કલરકામ (ટૂંક સમયમાં શરૂ)
વિગત જુઓ