

આધુનિક પંચાયત અને ઈ-વહીવટ
નવું આધુનિક ગ્રામ પંચાયત ભવન નિર્માણ
₹ ૧૭,૦૦,૦૦૦ (૧૭ લાખ)
ખર્ચ₹ ૧૭,૦૦,૦૦૦ (૧૭ લાખ)
નાણાં સ્ત્રોતસરકારી ગ્રાન્ટ અને પંચાયત પ્રયાસ
સ્થળગ્રામ પંચાયત કચેરી, શિશાંગ
સમયગાળો૨૦૨૨ - ૨૦૨૬
પૂર્ણ થયેલ વિકાસકામ
જમીન પર થયેલો ફેરફાર
શિશાંગ ગામના વહીવટને સ્માર્ટ અને લોકાભિમુખ બનાવવા રૂ. ૧૭ લાખના ખર્ચે અત્યાધુનિક ગ્રામ પંચાયત ભવનનું નવનિર્માણ. મીટિંગ હોલ, સરપંચ અને તલાટી કચેરી, ડિજિટલ સેવા કાઉન્ટર અને ગ્રામજનો માટે બેઠક વ્યવસ્થા.
સરકારી યોજનાઓ અને પ્રમાણપત્રો એક જ છત નીચે
૧૦ ફોટો
ફોટો પુરાવા
મંજૂરી પત્ર અને લોકાર્પણ તારીખ
અસલ દસ્તાવેજ મળ્યા પછી અહીં પ્રકાશિત થશે.
આધુનિક પંચાયત અને ઈ-વહીવટ
આ જ ક્ષેત્રનાં બીજાં કામ



ફોટો ટૂંક સમયમાં
ફોટો ટૂંક સમયમાં
₹ ૨,૦૦,૦૦૦ (૨.૦૦ લાખ)
જૂની પંચાયત, જૂની સમાજવાડી, રિલાયન્સ અને ગૌશાળાના વંડાનું કલરકામ (ટૂંક સમયમાં શરૂ)
વિગત જુઓ