

ગૌ સેવા અને પશુધન કલ્યાણ
કાલાવડ-રાજકોટ રોડ ની બાજુમાં મોટો અવેડો
₹ ૧,૭૧,૦૦૦ (૧.૭૧ લાખ)
ખર્ચ₹ ૧,૭૧,૦૦૦ (૧.૭૧ લાખ)
નાણાં સ્ત્રોતસરકારી ગ્રાન્ટ / પંચાયત
સ્થળકાલાવડ - રાજકોટ હાઇવે રોડ
સમયગાળો૨૦૨૨ - ૨૦૨૬
પૂર્ણ થયેલ વિકાસકામ
જમીન પર થયેલો ફેરફાર
સીમ વિસ્તારમાં ચરવા જતા પશુઓ અને વટેમાર્ગુ પશુધન માટે હાઇવે કાંઠે રૂ. ૧.૭૧ લાખના ખર્ચે અવેડો બનાવી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
૧ ફોટો
ફોટો પુરાવા
મંજૂરી પત્ર અને લોકાર્પણ તારીખ
અસલ દસ્તાવેજ મળ્યા પછી અહીં પ્રકાશિત થશે.
ગૌ સેવા અને પશુધન કલ્યાણ
આ જ ક્ષેત્રનાં બીજાં કામ



