બધાં કામ
ગૌશાળામાં સુરક્ષા દિવાલ નિર્માણ (દાતાશ્રી તરફથી)
ગૌ સેવા અને પશુધન કલ્યાણ

ગૌશાળામાં સુરક્ષા દિવાલ નિર્માણ (દાતાશ્રી તરફથી)

₹ ૭,૦૦,૦૦૦ (૭.૦૦ લાખ)

ખર્ચ₹ ૭,૦૦,૦૦૦ (૭.૦૦ લાખ)
નાણાં સ્ત્રોતદાતાશ્રી પારેખ પરિવાર, મુંબઈ તરફથી
સ્થળગૌશાળા પરિસર, શિશાંગ
સમયગાળો૨૦૨૨ - ૨૦૨૬

પૂર્ણ થયેલ વિકાસકામ

જમીન પર થયેલો ફેરફાર

ગૌમાતાઓના રક્ષણ માટે સરપંચશ્રીના આહ્વાનથી દાતાશ્રી તરફથી રૂ. ૭ લાખના માતબર અનુદાન દ્વારા ગૌશાળા પરિસર ફરતે મજબૂત સુરક્ષા દિવાલનું ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું. દાતા: પારેખ પરિવાર (સ્વ. તારાબેન અને ગુણવંતરાય છગનલાલ પારેખના સ્મરણાર્થે), તા. ૨૫-૯-૨૦૨૨.

ગૌમાતા માટે સુરક્ષિત અને સ્વચ્છ પરિસર

૭ ફોટો

ફોટો પુરાવા

મંજૂરી પત્ર અને લોકાર્પણ તારીખ

અસલ દસ્તાવેજ મળ્યા પછી અહીં પ્રકાશિત થશે.

ગૌ સેવા અને પશુધન કલ્યાણ

આ કામ શેર કરો