

મોક્ષધામ / સ્મશાન કાયાકલ્પ
સ્મશાનમાં સેલાના કાંઠે વંડો (દાતાશ્રી તરફથી)
₹ ૨,૬૬,૦૦૦ (૨.૬૬ લાખ)
ખર્ચ₹ ૨,૬૬,૦૦૦ (૨.૬૬ લાખ)
નાણાં સ્ત્રોતદાતાશ્રી વેપારી તરફથી
સ્થળસ્મશાન ભૂમિ, સેલાનો કાંઠો
સમયગાળો૨૦૨૨ - ૨૦૨૬
પૂર્ણ થયેલ વિકાસકામ
જમીન પર થયેલો ફેરફાર
ચોમાસામાં વોકળા/સેલાના ધસમસતા પાણીથી સ્મશાન ભૂમિનું ધોવાણ ન થાય તે માટે દાતાશ્રી વેપારીના સહયોગથી રૂ. ૨.૬૬ લાખના ખર્ચે પથ્થર-સિમેન્ટનો મજબૂત સુરક્ષા વંડો બનાવ્યો.
સ્મશાન ભૂમિનું જમીન ધોવાણ અટકાવ્યું
૨ ફોટો
ફોટો પુરાવા
મંજૂરી પત્ર અને લોકાર્પણ તારીખ
અસલ દસ્તાવેજ મળ્યા પછી અહીં પ્રકાશિત થશે.
મોક્ષધામ / સ્મશાન કાયાકલ્પ
આ જ ક્ષેત્રનાં બીજાં કામ





ફોટો ટૂંક સમયમાં
ફોટો ટૂંક સમયમાં