બધાં કામ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૯ પાકા મકાન
આવાસ યોજના (ઘરનું ઘર)

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૯ પાકા મકાન

₹ ૧૩,૫૦,૦૦૦ (૧૩.૫૦ લાખ)

ખર્ચ₹ ૧૩,૫૦,૦૦૦ (૧૩.૫૦ લાખ)
નાણાં સ્ત્રોતસરકારી સહાય (પ્રધાનમંત્રી આવાસ યોજના)
સ્થળગામના વિવિધ ફળિયા, શિશાંગ
સમયગાળો૨૦૨૨ - ૨૦૨૬

પૂર્ણ થયેલ વિકાસકામ

જમીન પર થયેલો ફેરફાર

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામના ૯ જરૂરિયાતમંદ પરિવારોને પોતાનું પાકું મકાન મળ્યું. દરેક મકાન માટે ₹૧,૫૦,૦૦૦ની સરકારી સહાય મંજૂર કરાવી, કુલ ₹૧૩,૫૦,૦૦૦ની સહાય ગામ સુધી પહોંચાડવામાં આવી.

૯ પરિવારોને પોતાનું પાકું ઘર

૧ ફોટો

ફોટો પુરાવા

મંજૂરી પત્ર અને લોકાર્પણ તારીખ

અસલ દસ્તાવેજ મળ્યા પછી અહીં પ્રકાશિત થશે.

આ કામ શેર કરો