બધાં કામ
ગઢ મોટી ડેલી પરિસરમાં પેવર બ્લોક
પાકા રસ્તા અને પેવર બ્લોક

ગઢ મોટી ડેલી પરિસરમાં પેવર બ્લોક

₹ ૫,૦૦,૦૦૦ (૫.૦૦ લાખ)

ખર્ચ₹ ૫,૦૦,૦૦૦ (૫.૦૦ લાખ)
નાણાં સ્ત્રોતસરકારી ગ્રાન્ટ
સ્થળગઢ, મોટી ડેલી, શિશાંગ
સમયગાળો૨૦૨૨ - ૨૦૨૬

પૂર્ણ થયેલ વિકાસકામ

જમીન પર થયેલો ફેરફાર

ગામના ઐતિહાસિક ગઢ પરિસરમાં મોટી ડેલી ખાતે વર્ષોથી કાદવ અને પથ્થરોની સમસ્યા હતી. રૂ. ૫ લાખના ખર્ચે ઉચ્ચ ગુણવત્તાના ઇન્ટરલોકિંગ પેવર બ્લોક બેસાડી આખો ચોક સુંદર બનાવ્યો.

ઐતિહાસિક ગઢ ચોકનું સુંદર નવીનીકરણ

૧ ફોટો

ફોટો પુરાવા

મંજૂરી પત્ર અને લોકાર્પણ તારીખ

અસલ દસ્તાવેજ મળ્યા પછી અહીં પ્રકાશિત થશે.

પાકા રસ્તા અને પેવર બ્લોક

આ કામ શેર કરો